Sunday, September 7, 2025

Tag: જુગાર

ઈન્ટરનેટ પર જુગાર રમીને બરબાદ થતાં લોકો

દિલીપ પટેલ  અમદાવાદ, 7 ઓક્ટોબર 2022 દરરોજ 80 લાખ લોકો ઓન લાઈન ઓનલાઇન લુડો દેશમાં રમે છે. લુડો ઓનલાઈન રમવાથી જુગારને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા ગૂગલ પ્લે પર લોન્ચ કરવામાં આવેલી એક જ ગેમના 40 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે. આવી 1200 એપ દુનિયામાં છે. ભારતમાં લુડોના સેંકડો વર્ઝન ઓનલાઈન છે. ભારતમાં 1 કરોડ 3 લાખ લોકોએ ઓન લાઈન એપ ડાઉનલોડ...

દાંતીવાડામાં આયશરમાં જુગાર રમતા 25 ખેલીઓ ઝડપાયા

બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ તથા ના.પો. અધિક્ષક ડીસાએ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક પગલાં ભરવા સૂચના કરતા એ.પી.ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેકટર દાંતીવાડાને મળેલી બાતમીના આધારે તથા પો.સ્ટાફના માણસોએ બાતમીના આધારે આઇસર ગાડીમાં જુગાર રમતા ઇસમો ચિરાગકુમાર પટેલ, પ્રીતકુમાર પટેલ, પીયુષકુમાર રાઠોડ(દરજી), કૃણાલ રાઠોડ(દરજી), ...