Tag: જૈશ-એ-મોહમદ
ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતાં સોમનાથની સલામતી ચુસ્ત કરવામાં આવી
મોદી સરકારે કાશ્મીરમાં 370 અને 35-A નાબૂદ કરી દીધા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ છે. પાવનકારી શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યાર મંદિર ખાતે 250થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમ...