Tag: ડંખ
અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂનો ડંખ
અમદાવાદમાં છ વર્ષમાં ડેન્ગ્યૂથી 33 લોકોનાં મોત થયા
વર્ષ-૨૦૨૨ સુધીમાં મેલેરિયા નાબુદીની વાતોની વચ્ચે મેલેરિયાના કેસોમાં ૨૯ ટકાનો વધારો
અમદાવાદ
શહેરમાં આ વર્ષે ડેન્ગ્યૂ ખાસ કરીને ૧૪ વર્ષ સુધીના બાળકો માટે ઘાતક પુરવાર થયો છે. શહેરમાં છેલ્લા છ વર્ષમાં ડેન્ગ્યૂને કારણે કુલ ૩૬ લોકોના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨ સુધીમાં મેલેરિયાના રો...
ગુજરાતી
English