Tag: ડાયાબીટીસ
સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?
બધા રોગનું મૂળ કબજિયાત છે.
પાકાં ટામેટાંનો એક કપ રસ પીવો .
એક કપ લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર - સાંજ પીવો .
ખજૂરને રાત્રે પલાળી રાખી , સવારે મસળી આ પાણી પીવો . ( કાળી દ્રાક્ષ પણ ચાલે )
જમ્યા પછી તરત જ , બપોરે અને સાંજે ઇસબગુલ એક ચમચી ફાકવાથી અભુત કામ કરશે .
એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનો રસ , લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવો .
...