Tag: ડોક્ટર અમરીશ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભણેલા 4 તબીબો દર્દીઓની સેવામાં જોડાયા
અમદાવાદ, 8 મે 2020
અમદાવાદ શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાઈને ચેપી દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે. નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવારમાં સરકારની અપીલથી ચાર તબીબોએ રોજ અહ...