Tag: ઢબુડી માં
આશિર્વાદથી સારવારના ઢબૂડી માતાના દાવાએ કેન્સરગ્રસ્ત અલ્પેશને મોત આપ્યુ...
અમદાવાદ, તા. 27
મૂળ રૂપાલ ગામના વતની અને પોતાને રૂપાલની જોગણી અને ઢબૂડીમાતા તરીકે ઓળખાવતા ઠગ ઘનજી ઓડના કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ ચમત્કાર દ્વારા મટાડી દેવાનો દાવો કરવામાં આવતો હતો, જેની ઉપર ભરોસો કરી સુરતમાં રહેતા ભીખાઈ માળીયાએ પોતાના કેન્સરગ્રસ્ત પુત્રની દવા બંધ કરાવી માત્ર ઢબૂડી માતા ઉપર ભરોસો કરવાની ભૂલ કરી જેના કારણે દવાના અભાવે તેમણે પોતાનો...