Wednesday, March 12, 2025

Tag: તબીબી પૂરવઠો

તબીબી પૂરવઠા માટે કાર્ગો વિમાનો શરૂં કરાયા

કોવિડ-19 સામે સુરક્ષા અને તેના પરીક્ષણ માટે આવશ્યક તબીબી ઉપકરણો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પૂરવઠો સમગ્ર દેશના વિવિધ ભાગોમાં પહોંચી શકે તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) સતત રાજ્ય સરકારો સાથે સંકલનમાં છે. વિવિધ રાજ્યો તરફથી તાકીદના ધોરણે ઉભી થયેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે પૂરવઠા એજન્સીઓ...