Friday, December 27, 2024

Tag: તમાકુ

ગુજરાતમાં ફેફસાના કેન્સર માટે તમાકુ અને પ્રદૂષણ 50-50 કારણ

गुजरात में तम्बाकू और प्रदूषण 50-50 फेफड़ों के कैंसर का कारण बनते हैं Tobacco and pollution contribute 50-50 to lung cancer in Gujarat અમદાવાદ, 3 ઓગસ્ટ 2024 તમાકુનો ધુમાડો ફેફસાના કેન્સર માટે માનવામાં આવતો હતો પણ હવે 50 ટકા કારણ પ્રદૂષણ છે. 85 ટકા દર્દીઓમાં ધૂમ્રપાન કારણભૂત છે. ગુજરાતમાં 5 વર્ષમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલ જીસીઆરઆઈમાં 4660 દર્દ...

કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અન...

દિલીપ પટેલ 09 માર્ચ 2023, અમદાવાદ ગુજરાતનાં મહેસાણાથી 35 કિલોમીટર દૂરના વડનગરનાં બાદરપુર ગામની 6 હજારની વસ્તીએ 2001થી 22 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. વ્યનમુક્ત ગામ તરીકે ઓળખાય છે. મુસ્લિમ વસ્તી ધરાવતું ખેતી અને વેપાર સાથે સંકળાયેલું ગામ છે. 22 વર્ષથી આખા ગામમાં પાન મસાલાનો કોઈ ગલ્લો જોવા નહીં મળે. આથી ગ્રામજનોને આર્થિકની સાથે...

ગુજરાતમાં તમાકુની સૌથી સારી ઉત્પાદકતાં છતાં ખેતી ખોટમાં, વાવેતર અને ઉત...

ગાંધીનગર, 16 ઓગસ્ટ 2020 સારા વરસાદ છતાં ગુજરાતમાં ચોમાસુ તમાકુનું સરેરાશ વાવેતર 55231 હેક્ટર સામે માંડ 1 ટકા થયું છે. ગયા વર્ષમાં આ સમયે 1924 હેક્ટરમાં વાવેતર હતું તેની સામે હાલ 626 હેક્ટર થયું છે. જે 33 ટકા બતાવે છે. ખેડામાં 400 અને વડોદરામાં 200 હેક્ટર થયું છે. મહેસાણામાં વાવેતર થતું હતું જ્યાં કોઈ વાવેતર નથી. આમ ગુજરાતના ખેડૂતોએ એકાએ તમાકુ તર...

ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો

ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020 પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...