Tag: તામિલનાડુ
કોવિડ-19 ભારતનું દૈનિક બુલેટીન
નવી દિલ્હી, 16 મે 2020
આરોગ્ય સચિવે અતિ વધુ કોવિડ-19ના કેસોનું ભારણ ધરાવતા 30 મ્યુનિસિપલ વિસ્તારો સાથે વાર્તાલાપ કર્યો; કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી; દર્દીઓનો સાજા થવાનો દર 35.09% નોંધાયો
આ મ્યુનિસિપલ વિસ્તારો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, તેલંગા...
દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓના બમણા દરમાં વધારો
દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં બમણા દરમાં ઘટાડો, તંદુરસ્ત દર્દીઓની ટકાવારીમાં વધારો થયો છે. દેશના 18 રાજ્યોમાં 19 એપ્રિલ સુધી લોકડાઉન પહેલા અને પછીના ડેટાના વિશ્લેષણના આધારે, રાષ્ટ્રીય સ્તરે દર સુધર્યો છે.
આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લુવ અગ્રવાલે જણાવ્યું હતું કે, 25 માર્ચે લોકડાઉન લાગુ કરવામાં આવે તે પહેલાં રાષ્ટ્રીય સ્તરે દર...
તબીબી પૂરવઠા માટે કાર્ગો વિમાનો શરૂં કરાયા
કોવિડ-19 સામે સુરક્ષા અને તેના પરીક્ષણ માટે આવશ્યક તબીબી ઉપકરણો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પૂરવઠો સમગ્ર દેશના વિવિધ ભાગોમાં પહોંચી શકે તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) સતત રાજ્ય સરકારો સાથે સંકલનમાં છે. વિવિધ રાજ્યો તરફથી તાકીદના ધોરણે ઉભી થયેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે પૂરવઠા એજન્સીઓ...