Thursday, February 6, 2025

Tag: તિરુ મૂર્તિ

તમિળનાડુના તિરુ મૂર્તિની હળદરની ખેતીની વિજયગાથા

લેખક - અપર્ણા કાર્તિકેયન તમિળનાડુના ઇરોડ જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા અને હળદરની ખેતી કરતાં તિરુ મૂર્તિની કથા સખત મહેનતથી મળેલ સફળતાની છે. 45 વર્ષીય તિરુ મૂર્તિ તમિળનાડુના ઇરોડ જિલ્લાના ભવાનીસાગર બ્લોકના ઉપ્પુપલ્લમ ગામમાં તેમના મોટા ભાઈ સાથે મળીને તેમની ૧૨ એકર સહિયારી જમીન પર ખેતી કરે છે. તેઓ ત્રણ પાક વાવે છે – હળદર, કેળા અને નાળિયેર. પણ તેઓ...