Tag: તેલ
ગુજરાતના તેલ અને ગેસ ક્ષેત્રો
ભારતમાં 33 ટકા નિકાસ ગુજરાત રાજય કરે છે. સમગ્ર પેટ્રોલિયમ અને રસાયણમાં ફેકેટરીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો થઈ ડબલ કેપેસિટીમાં ફેફ્ટરીઓ જોવા મળે છે.
ઓગસ્ટ 2021માં કહેવાયું હતું કે, કચ્છના પેટાળમાં ઓઇલ અને કુદરતી ગેસનો મોટો ભંડાર છે અને તેનું ઉત્પાદન ઓએનજીસી કરી રહી છે. આ ગેસ શોધવા માટે કંપનીને કુલ પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કચ્છના નલિયા પા...
ગુજરાતી
English
