Tag: ત્રંબા
ત્રંબામાં કસ્તુરબા અને મણિબેનની કુરબાની જેલના કાંકરા ખરી રહ્યાં, છે કો...
દિલીપ પટેલ
અમદાવાદ , 12 જુલાઈ 2023
કસ્તુરબાધામ અને ત્રંબા એમ બે નામથી ઓળખાતુ ગામ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ તાલુકામાં આવેલું રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલુ ગામ છે. ત્રંબા ગામ હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ધર્મપત્નિ કસ્તુરબા અને સરદાર પટેલના પુત્રી મણિબેન આ ગામના નાના મહેલમાં જેલમાં હતા. જેલમાં પુરનારા રાજકોટના રાજા અને અંગ...