Tag: થોળ
થોળમાં 50 હજાર પક્ષીઓ, તમામ વિગતો
थोला झील अभयारण्य क्षेत्र में 50 हजार पक्षी, 50 thousand birds in Thola Lake Sanctuary area
3 ફેબ્રુઆરી 2024, અમદાવાદ
27 અને 28 જાન્યુઆરી દરમિયાન થોળ તળાવના અભ્યારણ્ય વિસ્તારમાં પ્રવેશ બંધી હતી. સમગ્ર પક્ષી અભયારણ્યમાં પક્ષીઓની વિવિધ જાતિઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 45થી 50 હજાર પક્ષીઓ હોવાનું તારણ કાઢ્યુ હતું. નવેમ્બર માસથી લઇને ફેબ્રુઆરીન...