Tag: દાડમ
4 કરોડ દાડમના વૃક્ષોના પ્રેરણાસ્ત્રોત ગેનાભાઈની ખેતી મુશ્કેલીમાં આવી પ...
ગાંધીનગર, 31 ઓગસ્ટ 2020
4 કરોડ દાડમના વૃક્ષોના પ્રણેતા એવા ગેનાભાઈની દાડમની ખેતી બે વર્ષથી આફતમાં છે. લાખણી તાલુકામાં હેક્ટર દીઠ 20 ટન દાડમ થતાં હતા તે આ વર્ષે માંડ 4 ટન દાડમ પાકશે. વધું વરસાદ અને ભેજના કારણે ફૂલ અને ફળ ખરી ગયા છે. બનાસકાંઠા જિલ્લમાં માંડ 40 ટકા પાક થશે. લાખણી તાલુકામાં 5 હજાર હેક્ટરમાં દાડમ છે.
બનાસકાંઠા જિલ્લામાં 6,800 હેક્...
ગુજરાતથી આગામી 30 વર્ષ સુધી નિકાસની ભરપૂર સંભાવના ધરાવતાં 16 પાક
આણંદ : રાજ્યો દ્વારા ઉત્પન્ન થતી ખેત પેદાશ અને પશુ પેદાશો અંગે તમામ રાજ્યોનો અભ્યાસ એપેડા દ્વારા કરીને જે તે રાજ્યની આગવી શ્રેષ્ઠ પેદાશોની નિકાસ કરી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરી છે. 2050 સુધીમાં તેની નિકાસ વધારી શકાય તેમ છે તેઓ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની શ્રેષ્ઠ એવી 16 જાતો છે કે જે નિકાસ માટેની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે.
રાજ્યોમ...