Thursday, October 23, 2025

Tag: દારુ

ગુજરાતમાં દારુ બધા પીવે, મરે ગરીબો

રાજ્યમાં, તાજેતરમાં બોટાદ જિલ્લામાં, લઠ્ઠો (ઝેરી દારૂ) પીવાથી થયેલા મોત બિનઅસરકારક પ્રતિબંધ નીતિ અને જાહેર આરોગ્યની કટોકટી જેવી કે ઝેરી માત્રામાં લઠ્ઠો પીવાથી ઊભી થતી આરોગ્ય વિષયક કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની સજ્જતાના અભાવ પર ભાર મૂકે છે લેખક - પાર્થ એમ એન તંત્રી - વીનુથા માલિયા અનુવાદ - મૈત્રેયી યાજ્ઞિક "ક્યાં છે (તમારી) દારૂબંધી?...