Tag: દાવેદારો
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માટે પાંચ દાવેદારો
ફાઇનલ પસંદગી અમિત શાહ કરશે
સરકારમાંથી એક, સંગઠનમાંથી ચાર નામોની ચાલતી વિચારણા, જીતુ વાઘાણીને વધુ એક તક મળે તેવી સંભાવના નથી
ગાંધીનગર:
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ડિસેમ્બરના અંત સુધીમાં નક્કી થઇ જાય તેવી સંભાવના છે. હાલ આ પદ માટે કુલ પાંચ નવા નામ સપાટી પર આવ્યા છે. નવા પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. જિલ્લાના પ્રમુખો તેમજ હોદ્દેદારોની ...