Tag: દીવા દાંડી
ગુજરાતમાં 144 ટાપુ અને 45 દીવા દાંડીમાંથી માત્ર 3 વિકસાવાઈ
Out of 144 islands and 45 lampposts only 3 were developed in Gujarat, 144 द्वीपों और 45 लैम्पपोस्टों में से केवल 3 गुजरात में विकसित किए गए थे
ગાંધીનગર, 2 જૂલાઈ 2023
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારે 45 દીવાદાંડીઓ છે, 144 ટાપુઓ પર ઘણાંમાં દીવા દાંડી આવેલી છે. જેમાં 3ને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી છે.
ઐતિહાસિક દીવાદાંડીઓને પર્યટન સ્થળો તરીક...