Tag: નકલી પદવી
નકલી પદવી ધરાવતાં મોદીના પરીક્ષા પે ચર્ચાનું ખર્ચ 64 કરોડ
છેલ્લાં ચાર વર્ષમાં પરીક્ષા પે ચર્ચા પર રૂ. 64 કરોડનો ખર્ચ થયો હોવાનું સરકારે કબુલ કર્યું હતું.
12 માર્ચ 2025ની જાહેરાત પ્રમાણે પ્રતિ વર્ષ બોર્ડ પરિક્થીષા પહેલાં વિદ્યાર્થીઓનું માનસિક દબાણ ઓછું કરવા માટે મોદી સરકાર તરફથી વર્ષ 2018માં પરીક્ષા પે ચર્ચાની પહેલ કરવામાં આવે છે. મોદીના ભણતર અંગે વિવાદ સતત થતો રહે છે. તેમની અભ્યાસની પદવી નકલી હોવાના આરો...