Monday, December 23, 2024

Tag: નર્મદા

ગુજરાતમાં પાઈપલાઈનોમાં પાણીને બદલે ભ્રષ્ટાચારના પૈસા અને રોગ વહે છે, ન...

ગાંધીનગર, 11 ડિસેમ્બર 2020 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 ડિસેમ્બર 2020એ અમદાવાદમાં રૂ.46.82 કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના 7 તાલુકાના 128 ગામોની 3.74 લાખ જનસંખ્યાને પીવાનું પુરતું શુદ્ધ પાણી મળશે. રાજ્યમાં 2006થી 2020-21 સુધીના 15 વર્ષમાં  રૂ.1.50 લાખ કરોડ પાણી પાછળ ખર્ચ કરવામાં ...

વિશ્વની ઊંચી સરદાર પ્રતિમા નીચે ભાજપની ટેકેદાર એજન્સીઓનું કરોડોનું કૌભ...

કેવડિયા, નર્મદા, 2 ડિસેમ્બર 2020 નર્મદા નદીના તટે સરદાર સરોવર પાસે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા નીચે કરોડોના કૌભાંડ થઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં વ્યાપારિક પ્રવૃત્તિઓનું ધીરે ધીરે ખાનગીકરણ કરવાની શરૂઆત કરતા કેટલીક એજન્સીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી રહી હોવાની વિગતો બહાર આવી છે. સરકારના રૂ.4થી 5 કરોડનું કૌભાંડ થયું છે. ...

15 દિવસમાં 1200 કંપનીઓએ 17000 નોકરી આપી

30 પ્લેસમેન્ટ કેમ્પમાં ૮,૮૧૩ બહેનો સહિત  કુલ ૧૭,૧૪૮ વિદ્યાર્થીઓને રોજગારી મળી ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020 રાજ્યભરમાં ૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૦ દરમિયાન કુલ ૩૦ પ્લેસમેન્ટ કેમ્પમાં ૩૪,૫૮૪ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૧૬,૧૭૮ પુરૃષો અને ૧૮,૪૦૬ મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં ૮,૩૩૫ પૂરૃષ અને ૮,૮૧૩ મહિલાઓ એમ કુલ ૧૭,૧૪૮ નોકરીયાતની પસંદગી...