Tag: પક્ષપલટુ
વિસાવદરના મતદારો પક્ષપલટુઓને જીતાડતાં નથી
Voters of Gujarat's Visavadar do not allow defection
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2024
ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપીને પક્ષપલ્ટો કરનારીને ભાજપમાં ફરી એક વખત ગયેલાં પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ભાયાણી સામે ભાજપમાં વિરોધ છે. તેને ફરી ટિકીટ આપવાની હોવાથી ભાજપમાં જૂથવાદ ઊભો થયો છે. જુનાગઢ જિલ્લા ભાજપમાં...