Tag: પાલઘર
પાલઘરને ભાજપે કોમી બનાવી દીધું પણ સાધુને મારનારા કોણ નિકળ્યા ?
ગૃહમંત્રીએ ખુદ પાલઘર લિંચિંગ કેસમાં 101 ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી જાહેર કરી હતી. જેમાં હિંદુઓના નામ વધું છે. સુરત આવી રહેલાં સાધુઓને હિંદુઓના ગામના 200 લોકોએ માર માર્યો હતો. જેને કોમી હિંસા તરીકે ઉત્તર પ્રદેશના ભાજપના મુખ્ય પ્રધાન યોગી આદિત્યએ ટ્વીટ કર્યું હતું. ભાજપ સરકારના ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહે પણ દરમિયાનગીરી કરી હતી. ભાજપના ...