Tag: પેટીવાજા
વિદેશી વાદ્ય હાર્મોનિયમ બનાવવાની અને રીપેર કરવાની કલા
ગુજરાતમાં ભજન અને ડાયરામાં સૌથી વધારે ઉપયોગ હાર્મોનિયમના સંગિતનો થાય છે. જેને ગુજરાતીમાં વાજાની પેટી કહે છે. પણ હાર્મોનિયમ વિદેશી વાદ્ય છે. બહુ ઓછા લોકો જાણે છે. જેમાં ધમણ વડે હવા ભરવાથી અંદરની ધાતુની ચીપોમાંથી સૂર નીકળે છે. ગાયક કલાકાર પોતે જ મોટાભાગે તે વગાડે છે.
સંગીત માહોલ બદલી નાખે છે અને તહેવારની ઉજવણી વાજિંત્રો વગર થઈ જ શકે નહીં. ગીત-સંગી...