Tag: પેપર લીક
સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો
Surya Press prints Modi's book, takes permission to leak paper! सूर्या प्रेस ने छापी मोदी की किताब, पेपर लीक करने की ली इजाजत!
અમદાવાદ, 29 મે 2024
ગુજરાતનું ભરતી કૌભાંડી મોડલમાં 11 પેપર લીક, 201 આરોપી, સિલેક્શન બોર્ડના ચેરમેનનું રાજીનામું, પણ એક પણ સજા થઈ નથી. ભરતી કૌભાંડો સરકારી સમર્થન વિના શક્ય નથી. ભાજપના અગ્રણી નેતા અને નરેન્દ્ર મોદીના નજીક...