Tag: પ્રદૂષિત
પ્રદૂષિત નદીઓમાં ગુજરાતનો પાંચમો ક્રમ
અમદાવાદ,
દેશભરમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની સાબરમતી, નર્મદા, ભાદર, વિશ્ર્વામિત્રી, તાપી, મહી સહિતની ૨૦ નદીઓ સાથે સૌથી વધુ પ્રદૂષિત નદીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં પાંચમા નંબરે છે. કેન્દ્ર સરકારના વોટર રિસોર્સ, રિવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે આ લેટેસ્ટ આંકડા આપ્યા છે. ગુજરાતમાં નદીઓના શુદ્ધીકરણ માટે વપરાયેલા નાણાંનો વેડફાટ થયો છે, કારણ કે એક ...