Friday, July 18, 2025

Tag: ફાયર ફાઈટર

ગુજરાતમાં 49 હજાર ફાયર ફાઈટરની જગ્યા સરકાર ભરતી નથી

લોકો મોતને ભેટે છે. 49,000 fire fighter posts vacant in Gujarat અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ, ગુજરાત સરકારે કડક આગ સલામતી અને નિયમનકારી પગલાં લાધા નથી. હવે તમામ ઔદ્યોગિક વિસ્તારમાં ભાજપ સરકાર ખાનગી ફાયર બ્રિગેડ ઊભા કરવા ફરજ પાડી રહી છે. સાણંદ જીઆઇડીસીમાં આવું ખાનગી ફાયર બ્રિગેડ બનાવવા ફરજ પ...