Tag: ફાયર વિભાગ
અમદાવાદ આગનું શહેર બની રહ્યું છે, એક વર્ષમાં 14 ટકાનો વધારો
Ahmedabad is becoming a city of fire, 14 percent increase in one year अहमदाबाद बनता जा रहा है आग का शहर, एक साल में 14 फीसदी की बढ़ोतरी
૨૦૨૪-૨૫માં ૨૮૩૫ આગના બનાવો, 14 ટકાનો વધારો, રોજની ૨૫ આગ છતાં ૫૦ના બદલે ૧૯ આગ મથક, ૫૫૮નો સ્ટાફ, દરરોજના ૨૫ આગની ઘટનાઓ, એમ્બ્યુલન્સ - શબવાહીના ૪૫ હજાર કોલ, અમદાવાદમાં 30 હજાર લોકોના અવસાન
અમદાવાદ,14 એપ્રિલ,2025...