Monday, December 16, 2024

Tag: બનાસ

ગુજરાતની નદીઓ

ગુજરાત હમેશાથી ખેતીમા આગળ પડતુ રહ્યુ છે જેનુ મુખ્ય કારણ ગુજરાતની સમૃદ્ધ નદીયો અને સરોવરો છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારમા નર્મદા, તાપી, સાબરમતી, બનાસ, સરસ્વતી, શેત્રુંજી આને બીજી મુખ્ય નદીયો આવેલી છે. અને સરોવરો: નર્મદા, તાપી, સાબરમતી, બનાસ, સરસ્વતી, શેત્રુંજી, નળ સરોવર દક્ષિણ ગુજરાતની નદીઓ નર્મદા મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક(1066 મ...