Tag: બબીતા ફોગટ
રાજકારણે બબીતા ફોગટના રેસલિંગને વિખેરી નાખ્યું
દબંગ ગર્લ બબીતા ફોગટે તાજેતરમાં જ તેનો 30મો જન્મદિવસ ઉજવ્યો
કુશ્તીમાં દેશને સન્માન અપાવનારી આ ખેલાડીએ તેની નેમ-ફેમનો લાભ ઊઠાવવા રાજકારણમાં પ્રવેશ કર્યો પણ તે તેમાં સાવ જ નિષ્ફળ રહી અને પહેલી જ ચૂંટણીમાં નોકઆઉટ થઈ ગઈ. એવું નથી કે ખેલાડીઓ રાજકારણમાં સફળ નથી થતા પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે રમત પરથી ધ્યાન હટવનારા ખેલાડી રાજકારણમાં પણ ખાસ કં...
ગુજરાતી
English