Tag: બાજરી
ડાયાબિટીશ અને હ્રદય રોગને કાબુમા રાખતી મીઠી બાજરી ખેડૂતો માટે કડવી બની...
ગાંધીનગર, 15 જૂન 2021
ખેડૂતોની કઠણાઈ એ છે કે જ્યાં બાજરી સૌથી વધું પાકે છે ત્યાં જ તાઉતે વાવાઝોડું આવ્યું અને સાથે વરસાદ લેતું આવ્યું હતું. તેથી આ બાજરી હવે બજારમાં આવી છે અને તેના પર વરસાદ પડતાં તે કાળી પડી ગઈ છે. કોઈ સરાભાવે લેવાલ નથી. પશુ ચારા તરીકે તેની ખપત છે. તેથી સરકારના ટેકાના ભાવ કરતાં પણ નીચા ભાવે તે ખેડૂતોએ વેચવી પડી રહી છે.
સરકારન...