Tag: બીફ નીકાસ
ગૌમાંસ ખાવું જોખમી છતાં મોદીના રાજમાં ગૌમાંસની નિસાકમાં ભારત નંબર એક બ...
પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા મેળવી
ગાંધીનગર, 3 માર્ચ 2020
પીંક રીવોલ્યુએશનના નામે નરેન્દ્ર મોદીએ 2014માં કોંગ્રેસની મનમોહન સીંગની સરકાર સામે દેશભરમાં પ્રચારનો એક મુદ્દો બનીવીને સત્તા મેળવી હતી. ગૌમાંસનો વિરોધ કર્યો હતો. હવે ભાજપના રાજમાં જ સૌથી વધું ગૌમાંસ નિકાસ કરતો દેશ ભારત બની ગયો છે. ગુજરાતમાં ખુલ્લેઆમ ગૌમાંસની...