Tag: બેન્કો
પંતજલિ પર જોખમ લેવા બેન્કોનો ઈનકાર
બાબા રામદેવની પતંજલિને ધિરાણ આપવા બેંકોના ઠાગાઠૈયા
પતંજલિને 3700 કરોડની લોનની આવશ્યકતા
નવી દિલ્હી
યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિને ધિરાણ આપવા બાબતે હવે બેંકો પણ સો વાર વિચાર કરી રહીહ છે. હાલમાં જ એસબીઆઇએ પણ પોતાનું પંતજલિ મામલે વલણ સ્પષ્ટ કરીને અન્ય બેંકોને પણ સંકેત આપ્યાં છે.
રુચિ સોયાને ખરીદવા ઇચ્છતી પતંજલિ આયુર્વેદના ત્યારે ધક્ક...