Wednesday, February 25, 2026

Tag: ભાજપ મહિલા નેતા

સુરત ભાજપ મહિલા નેતાની આત્મહત્યા, કે હત્યા ?

BJP women leader commits suicide, family members suspect murder 2 ડિસેમ્બર  2024 ભાજપ 34 વર્ષના નેતા દીપિકા પટેલે પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. તેઓ સુરત શહેરના અલથાણા વોર્ડ નંબર 30માં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હતા. પોલીસે દીપિકા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પરિવારજનોએ વ્યક્ત કરી હત્યાની આશંકા. દીપિકા પટેલના પરિવારજનોએ તેની...