Friday, September 26, 2025

Tag: ભાજપ

ભાજપના 40 વર્ષમાં 11 પ્રમુખ કોણ રહ્યાં ? વાંચો તેમની કર્મ કુંડળી

દેશનો સૌથી મોટો રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ આજે પોતાનો 40મોં સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. 6 એપ્રિલના દિવસે 1980માં ભાજપની રચના થઈ હતી. બીજેપીની રચના બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં, પક્ષએ માત્ર 2 બેઠકો જીતી હતી, પરંતુ આજે તેની પાસે મજબુત બહુમતી સાથે કેન્દ્રની સત્તા છે. પક્ષની ચાલીસ વર્ષની આ યાત્રામાં, ઘણા નેતાઓએ તેમના નેતૃત્વ હેઠળ પક્ષને આગળ ...

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માટે પાંચ દાવેદારો

ફાઇનલ પસંદગી અમિત શાહ કરશે સરકારમાંથી એક, સંગઠનમાંથી ચાર નામોની ચાલતી વિચારણા, જીતુ વાઘાણીને વધુ એક તક મળે તેવી સંભાવના નથી ગાંધીનગર: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ડિસેમ્બરના અંત સુધીમાં નક્કી થઇ જાય તેવી સંભાવના છે. હાલ આ પદ માટે કુલ પાંચ નવા નામ સપાટી પર આવ્યા છે. નવા પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. જિલ્લાના પ્રમુખો તેમજ હોદ્દેદારોની ...