Tag: ભાનુશાળી હત્યા કેસ
હત્યારા છબીલ પટેલે છેલ્લા આરોપી નિખિલ થોરાટને હાજર કરાવ્યો
કેસની ટ્રાયલ વહેલી શરૂ થાય તે માટે આરોપીઓના પ્રયત્નો
અમદાવાદ
મીઠી ખારેક પ્રકરણમાં થયેલા વિવાદમાં જયંતિ ભાનુશાળીની હત્યા તેમના રાજકીય હરિફ છબીલ પટેલે હત્યા કરાવી નાંખી. ચાલુ ટ્રેનમાં ભાડૂતી હત્યારાઓની મદદથી ખેલ ખલાસ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નિખિલ થોરાટ હાજર થઈ જતા સૌ કોઈને આશ્ચર્ય થયું છે.મહિનાઓથી પોલીસને હાથ તાળી આપી રહેલો નિખિલ થોરાટ અચ...