Wednesday, February 5, 2025

Tag: ભારતનું ડિજીટલ અર્થતંત્ર કેવું છે તે વાંચો

ભારતનું ડિજીટલ અર્થતંત્ર કેવું છે તે વાંચો

24 માર્ચ 2023થી ભારત 100 કરોડથી વધુ મોબાઈલ કનેક્શન સાથે વિશ્વમાં સૌથી વધુ જોડાણ ધરાવે છે. આ સસ્તા સ્માર્ટફોન અને ડેટાની ઉપલબ્ધતાને આપે છે. યુપીઆઈ દ્વારા ભારતમાં દર મહિને 800 કરોડથી વધુ ડિજિટલ ચૂકવણી કરવામાં આવે છે. ભારતમાં દરરોજ 7 કરોડથી વધુ ઈ-ઓથેન્ટિકેશન થાય છે. કેટલાંક વર્ષોમાં ભારતે તેના નાગરિકોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 2...