Tag: ભોજન
શ્રીમંતોની કલબમાં ગંદકીનું રસોડું, ખાતા નહીં નહીંતર બિમાર પડશો
કર્ણાવતી ક્લબ ફરી વિવાદમાં આવી છે. રાત્રે ક્લબના એક સભ્ય ઋત્વિક ઠક્કર પરિવાર સાથે ક્લબની રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. ત્યારે ભોજનમાંથી વંદો નીકળતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. ઠક્કર પરિવારે રેસ્ટોરાંના રસોડામાં તપાસ કરી તો ત્યાં મરેલો ઉંદર તેમજ ગંદકી જોવા મળ્યા હતા. પરિવારે આ ઘટનાનો વીડિયો ઉતારી ફરતો કર્યો હતો. મામલો દબાવવા ક્લબ તરફથી ઠક્કર ...