Tag: ભોજન બંધી
ભારત બંધીમાં ગરીબોની ભોજન બંધી, યુપી, બિહાર, રાજસ્થાનમાં પગપાળા હીજરત
કોરોના વાયરસના જોખમને રોકવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉન એ સાવચેતી તરીકે મહત્વપૂર્ણ હોઈ શકે, પરંતુ આ ત્રણ અઠવાડિયા કામદારો અને ગરીબ લોકો માટે ખૂબ જ મુશ્કેલ બનશે. દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, જયપુર, હરિદ્વાર સહિતના ઘણા શહેરોથી લોકો યુપી અને બિહારમાં તેમના ગામ છોડીને જતા રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. મોટા પાયે લોકોએ સેંકડો કિલો...