Thursday, October 23, 2025

Tag: મકાન કૌભાંડો

મોદી મકાનો આપશે – મકાન કૌભાંડો અને નિષ્ફળતાના સ્ફોટક 35 અહેવાલો

12મી મે 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આવાસ યોજનાના 12000 આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. પણ ગુજરાતમાં ઝુંપડા, મકાન વગરના લોકો, ગુજરાત હાઉસીંગ બોર્ડની હાલત, ઝૂંપડા નાબૂદી બોર્ડ, મકાનોના કૌભાંડો, ઝુંપડા તોડવામાં અત્યાચારો અને મકાનોના કૌભાંડોના જૂના 35 અહેવાલો આજે ઘણું કહી જાય છે. વાંચો આ અહેવાલો ..... અમદાવાદ જિલ્લ...