Tag: મતદાનના તમામ સમાચાર મથાળા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના તમામ સમાચાર મથાળા
ગુજરાત ચૂંટણી Live - પ્રથમ તબક્કાનું મતદાન લાઈવ 13 હજાર શબ્દોમાં 2 હજાર સમાચાર
અમદાવાદ,તા.01 ડિસેમ્બર-2022, ગુરુવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ ચાલી રહ્યું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બ...