Sunday, February 15, 2026

Tag: મહાનગરોનું બજેટ

ગુજરાતના 18 મહાનગરોનું બજેટ રૂ. 60 હજાર કરોડ

શહેરોના કુટુંબો વર્ષે સરેરાશ રૂ. 1 લાખનો વેરો ચૂકવશે The budget for 18 cities in Gujarat is ₹60,000 crore गुजरात के 18 शहरों का बजट 60 हज़ार करोड़ रुपये દિલીપ પટેલ અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2026 ગુજરાતની 17 મહાનગરપાલિકાનું 2026-27નું એક વર્ષનું ખર્ચ રૂ. 60 હજાર કરોડ થશે. જૂની 8 મહાનગરપાલિકાનું અંદાજપત્ર રૂ.49 હજાર કરોડ અને નવી 9 મહાનગરપાલિકામા...