Tag: મહિલા
ત્રણ મહિલાએ શરીરમાં 144 દારૂની બોટલ છુપાવી
સુરત
દારૂની હેરફેરમાં બુટલેગરો દ્વારા મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. વરાછામાં ઘનશ્યામનગર શેરી નંબર ૧ પાસે રિક્ષામાંથી પોલીસે ૩ મહિલાઓને ૫૧૭ બોટલ દારૂ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
પરવત પાટીયા વિસ્તારમાં રહેતી ૩ મહિલાઓ રિક્ષા(જીજે ૫ એવાય ૮૪૦૦)માં દારૂ લઈને જતી હતી. આ દરમિયાન પોલીસે ઘનશ્યામનગર પાસે રિક્ષાને અટકા...
દુનિયાના અનેક દેશોમાં દુષ્કર્મ માટે મોતની સજા, ભારતમાં દુષ્કર્મી કાયદા...
ન્યુ દિલ્હી
હૈદરાબાદમાં મહિલા વેટેનરી ડોક્ટર સાથે ગેંગરેપ કરી તેની નિર્મમ હત્યાના કૃત્યએ ભારત દેશને ફરી એકવાર શર્મસાર કર્યો છે. નિર્ભયા કાંડ પછી આ એવી નિર્દય કૃત્ય સામે આવ્યું છે, જેણે સમગ્ર દેશમાં બાળકીઓથી માંડીને મહિલાઓ વિરુદ્ધ થતા શારિરીક અપરાધો વિશે વિચારવા પર મજબૂર કરી દીધા છે. ગેંગરેપ અને મર્ડર કેસ પછી ફરી એકવાર આવા મામલાઓમાં દોષીઓને તુરંત...