Tag: મહેમદાવાદ
અમદાવાદ આસપાસની આખી ટીપી સ્કીમના રસ્તા સિમેંટના બનશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા)ના અધ્યક્ષ વિજય નહેરાનો શ્રેષ્ઠ નિર્ણય
અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2020
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) સિમેંટ કોંક્રીટના રસ્તા બનાવવા માટે ગુજરાતમાં હવે જાણીતું બની ગયું છે. સિંધુભવન રોડ સિમેંટથી બનેલો સફળ રોડ છે. આવા અનેક સિમેંટના રોડ બનાવેલા છે. એક વર્ષમાં 3 શહેરી વિકાસ યોજનાના 10 ચોરસ કિલો મીટર વિસ્તાર...