Tag: માફિયા
ગુજરાતમાં ખાણ માફિયાઓ કેવા છે, ખનીજ રેતી ચોરી તો સામાન્ય છે
ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ફ્લાઇંગ સ્કવોર્ડ અને સ્થાનિક જિલ્લા કચેરીની ટીમો દ્વારા બે માસમાં રાજ્યના ૨૩ જિલ્લાઓમાં ૩૩૫ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ કરનારને રૂ.૧૧૪ કરોડ રકમના દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પણ જ્યાં સૌથી વધું ખનિજની ચોરી થાય છે તે સુરેન્દ્રનગર અને દ્વારકામાં ભાજ...