Wednesday, September 24, 2025

Tag: મુખ્યમંત્રી

કૈલાસનાથનને મોદીના દબાણથી એક્સટેન્શન

મુકિમની જેમ કૈલાસનાથન માટે પણ મોદીને સીધી સૂચના આપવી પડી મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી એવી વ્યક્તિ છે કે જેના વિના નરેન્દ્ર મોદીને ચાલે તેમ નથી, રાજ્યની ગુપ્ત માહિતી તેઓ મોદીને આપતા હોય છે ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કે કૈલાસનાથનને રાજ્ય સરકારે વધુ એક વખત એક્સટેન્શન આપ્યું છે. તેઓ જ્યારે દિલ્હી ગયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

પર્યાવરણની મંજૂરી વિના જ ચાઈનિઝ કંપનીનું ભૂમિપૂજન કરતાં રૂપાણી

ઉદઘાટનો કરવામાં શૂરા વિજય રૂપાણી સરકારનો મોટો છબરડો મુંદ્રા મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. જેમાં રૂપાણીએ પોતે જે ચાઇનીઝ કંપનીનું વાજતે ગાજતે ભૂમિપૂજન કર્યું તે કચ્છના મુન્દ્રા તાલુકાના કુંદરોડી ખાતે આવેલી ક્રોમેની સ્ટીલ કંપનીએ પર્યાવરણ અંગેની મંજૂરી વગર જ બાંધકામ અને ઉત્પાદન શરૂ કરી દેતા સ્થાનિક નાગરિક ગજુભા જાડેજ...