Tag: મેલેરિયાની ઔષધી તુલસી
એક વીઘાએ 40 હજારની કમાણી કરાવી આપતી મેલેરિયાની ઔષધી તુલસીની ખેતી
ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020
અશ્વગંધા, સફેદ મુસલી, ઇસાબગુલ, એલોવેરા, હળદરમાં સૌથી વધુ કમાણી છે જો સામે તમારી પાસે બજાર હોય તો. પણ તેમાએ અફીણની ખેતી ખૂબ ઓછી કિંમતે તે લાખોની કમાણી કરાવી આપે છે. દેશમાં ખસખસની ખેતી ગેરકાયદેસર છે. નાર્કોટિક્સ વિભાગની મંજૂરીથી ખેતી થઈ શકે છે. આ બધામાં તુલસીની ખેતી સારી છે.
તુલસીનો પાક 3 મહિનામાં લઈને 3 લાખ રૂપિયા કમાય...