Tag: મોટા ટીંબલા
મોટા ટીંબલાના પટોળા
ગુજરાતનો કલાવારસો અદ્ભુત છે. અહીં વિવિધ સમાજના સમુદાય પ્રમાણે અલગ અલગ હસ્તકળા જોવા મળે છે. જેમાંની વર્ષો જૂની હસ્તકલામાં પટોળા વર્ક આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ છે. આ કળામાં દોરાની લટ પર ડિઝાઇન મુજબ રંગ કરી કાપડ તૈયાર કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ હસ્તકળાના પટોળા હવે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા હાટમાં જોવા મળી રહી છે.
https://www.youtub...