Friday, December 13, 2024

Tag: મોડાસા

ટીંટોઈ સરપંચે ગેરકાયદેસર માટી ડમ્પિંગ કરી રાતોરાત રસ્તો બનાવી દીધો

ટીંટોઈ, તા.૦૨ ટીંટોઈ નજીક બામણવાડ માઈનોર કેનાલને અડીને ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચ અબ્દુલકાદર ગુલામહુસેન ટીંટોઇયાએ રાતોરાત સત્તાનો દુરુપયોગ કરી માટી કામ કરી રસ્તો બનાવી દેતા લેખિત રજુઆત ગામના જાગૃત નાગરિકોએ મોડાસા સિંચાઈ પેટા વિભાગમાં કરતા સિંચાઈ તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું અને હરકતમાં આવ્યું હતું. સિંચાઈ પેટા વિભાગના નાયબ ઈજનેર દિપક પંડ્યાએ ટીંટો...

મોડાસા નગરપાલિકાની ઘોર બેદરકારી : ગ્લોઝ, માસ્ક વગર દવાનો છંટકાવ કરવા મ...

મોડાસા, તા.૩૧ મોડાસા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ધીરે ધીરે નગરજનોનો ભરડામાં લઈ રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા નગરપાલિકા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જંતુનાશક દવાનો છંટકાવ કરનાર કામદારો કોઈપણ જાતની સુરક્ષા વગર દવાનો છંટકાવ કરતા હોવાથી જાણે નગરપાલિકા તંત્રને કામદારોની જાનમાલની કઈ પડી ના હોય તેવા દ્રશ્યો જોવા મળ...

ACBએ મોડાસાના લાંચીયા PSI કે.ડી.બ્રહ્મભટ્ટની ધરપકડ કરી

મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજબજાવતા હતા, ત્યારે દુષ્કર્મના કેસમાં આરોપીને ફાયદો થાય તે રીતે કાગળ કરી આપવા જે તે સમયે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી ૨ લાખ ૨૫ હજાર રૂપિયા અગાઉ લીધા હોવા છતાં દુષ્કર્મના આરોપીને બાકીના રૂપિયા માટે દબાણ કરતા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ૭ જુલાઈએ મોડાસા સહયોગ ચોક...