Tag: મોઢવાડિયા
કળીયુગના અર્જુન અને કોંગ્રેસ યુક્ત ભાજપ
દિલીપ પટેલ
અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2024
આ એ અર્જૂન તો નથી જ!
જેણે, ગુજરાત વિધાનસભામાં પ્રતિજ્ઞા લીધી હતી કે, તે પોરબંદરની ગેંગ સામે ક્યારેય ઝૂકશે નહીં. તે પોરબંદરના ગુંડાઓ સાથે હાથ નહીં મિલાવે. એ પ્રતિજ્ઞા એમણે કોંગ્રેસમાં રહ્યાં ત્યાં સુધી પાળી. પણ પોરબંદરના એ ગુંડા ગેંગ કરતાં ખતરનાક ગેંગમાં તેઓ સામેલ થયા છે.
મોઢવાડિયા, જેને રંગા બિલ્લા ગેંગ ક...