Friday, March 14, 2025

Tag: રાજભોઈ

ગરીબ રાજભોઈ સમુદાય રેસાથી રસ્સા બનાવે

ગુજરાતમાં વસતી વિચરતી જાતિની આ મહિલાઓ ફેક્ટરીઓ દ્વારા કાઢી નાખવામાં આવેલા કપડાના રેસામાંથી જુદી જુદી સાઈઝના દોરડા બનાવે છે. તેઓ ટ્રેનમાં મુસાફરી કરી, રાજ્યના જુદા જુદા ભાગોમાં ફરીને નકામા રેસા ખરીદે છે લેખક - ઉમેશ સોલંકી તંત્રી - પરી ડેસ્ક તાપમાં તપીને ચામડીનો ગોરો રંગ તાંબુડિયો થયો. રોજરોજ કામ કરવાનું. એકાદ દિવસ ખરીદવા જવાનું. એકાદ દિવસ વેચ...