Friday, July 18, 2025

Tag: રાજીનામા

કલોલ પાલિકામાં ભાજપના રાજીનામા

Kalol અમદાવાદ, 30 નવેમ્બર 2023 કલોલ નગરપાલિકામાં ભાજપના નવ નગરસેવકોએ રાજીનામા આપી દીધા. વોર્ડનું કામ થતું ન હતું. પક્ષમાં ઉપેક્ષા કરવામાં આવતી હતી. સભ્યપદેથી મુક્ત કરવાનું કહી રાજીનામું સોંપી દીધા હતા. કલોલ નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. જેને પગલે નવ નગરસેવકોએ નાર...